Close

New pop up

Har Ghar Tiranga
પ્રાણીના હક્ક | ગુજરાત રાજ્ય પ્રાણી કલ્યાણ બોર્ડ, ગુજરાત રાજ્ય
પ્રાણીના હક્ક | ગુજરાત રાજ્ય પ્રાણી કલ્યાણ બોર્ડ, ગુજરાત રાજ્ય
ગુજરાત રાજ્ય પ્રાણી કલ્યાણ બોર્ડ, ગુજરાત રાજ્ય

પ્રાણીના હક્ક

પ્રાણીના હક્ક

પશુઓના પાંચ મૌલિક અધિકારો:-

  • પોષણ: ભુખ અને તરસથી મુક્તિ.
  • પર્યાવરણ: યોગ્ય આશ્રય આપીને અગવડતામાંથી મુક્તિ.
  • સ્વાસ્થ્ય: યોગ્ય સારવાર આપીને ઇજા અને રોગમાંથી મુક્તિ..
  • વર્તન: યોગ્ય સુવિધાઓ પ્રદાન કરી પોતાનો પ્રકાસ અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા..
  • માનસિક સ્થિતિ: ભય અને માનદિક વેદનામાંથી મુક્તિ.
Back to top